*Home
*Lectures
- Model Questions
- Question Papers
- Social Media
- About
*Home
*Lectures
MATERIALS REQUIRED
• Measuring Cylinder, 5% Sodium Hypochlorite Solution, Water
METHOD OF PREPARATION
• Take 200ml of 5% Sodium Hypochlorite solution in measuring cylinder
• Add 800ml of water in it
• Dispense it in the discarding jars
• Cover the discarding jars
Note: Prepare it daily in the morning.
૧% હાઈપોક્લોરાઈટ બનાવવાની રીત
જરૂરી વસ્તુઓ
• ૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર, હાઈપોક્લોરાઈટ સોલ્યુશન, પાણી
બનાવવાની રીત
-૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર માં ૨૦૦એમ. એલ.સુધી હાઈપોક્લોરાઈટ સોલ્યુશન લેવુ.+૮૦૦ એમ.એલ. પાણી નાંખવુ.
- સોલ્યુશન દરરોજ સવારે બનાવી ડીસ્કાર્ડીંગ જારમાં ભરવુ.
-ડીસ્કાર્ડીગ જારની ઉપર ઢાંકણ ઢાંકો.