Lectures
Model Questions
Question Papers
Social Media
About
Lectures
Model Questions
Question Papers
Social Media
About
દર્દીના ઢોળાયેલા સેમ્પલને સાફ઼ કરવાની પ્રક્રીયા(fluid Spillage)
ગ્લોવ્ઝ પહેરીને રુ અથવા ગોઝ પીસને ઢોળાયેલા સેમ્પલ/ મટીરીયલ પર મુકો.
તાજુ બનાવેલ 1% હાઇપોક્લોરાઈટનુ દ્રાવણને મુકેલા ગોઝ્પીસ ઉપર અને તેની આજુબાજુ રેડો.
આ દ્રાવણને 2૦ મિનીટ સુધી રહેવા દેવુ.
ગ્લોવ્ઝ પહેરીને વાપરેલા ગોઝપીસ અને રુ ને પીળા કલરની જૈવિક કચરાની થેલીમા નાખો.
ફ઼રીથી હાઇપોક્લોરાઈટનુ દ્રાવણ આ વિસ્તાર પર નાખો અને તેને પોતાથી સાફ઼ કરી દેવુ.