PREPARATION OF 1% SODIUM HYPOCHLORITE SOLUTION

MATERIALS REQUIRED Measuring Cylinder, 5% Sodium Hypochlorite Solution, Water

METHOD OF PREPARATION

Take 200ml of 5% Sodium Hypochlorite solution in measuring cylinder

Add 800ml of water in it

Dispense it in the discarding jars

Cover the discarding jars

Note: Prepare it daily in the morning.

૧% હાઈપોક્લોરાઈટ બનાવવાની રીત જરૂરી વસ્તુઓ ૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર, હાઈપોક્લોરાઈટ સોલ્યુશન, પાણી બનાવવાની રીત -૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર માં ૨૦૦એમ. એલ.સુધી હાઈપોક્લોરાઈટ સોલ્યુશન લેવુ.+૮૦૦ એમ.એલ. પાણી નાંખવુ.- સોલ્યુશન દરરોજ સવારે બનાવી ડીસ્કાર્ડીંગ જારમાં ભરવુ.-ડીસ્કાર્ડીગ જારની ઉપર ઢાંકણ ઢાંકો.