====PREPARATION OF 1% SODIUM HYPOCHLORITE SOLUTION==== MATERIALS REQUIRED\\ • Measuring Cylinder, 5% Sodium Hypochlorite Solution, Water\\ METHOD OF PREPARATION\\ • Take 200ml of 5% Sodium Hypochlorite solution in measuring cylinder\\ • Add 800ml of water in it\\ • Dispense it in the discarding jars\\ • Cover the discarding jars\\ Note: Prepare it daily in the morning.\\ ૧% હાઈપોક્લોરાઈટ બનાવવાની રીત\\ જરૂરી વસ્તુઓ\\ • ૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર, હાઈપોક્લોરાઈટ સોલ્યુશન, પાણી\\ બનાવવાની રીત\\ -૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર માં ૨૦૦એમ. એલ.સુધી હાઈપોક્લોરાઈટ સોલ્યુશન લેવુ.+૮૦૦ એમ.એલ. પાણી નાંખવુ.\\ - સોલ્યુશન દરરોજ સવારે બનાવી ડીસ્કાર્ડીંગ જારમાં ભરવુ.\\ -ડીસ્કાર્ડીગ જારની ઉપર ઢાંકણ ઢાંકો.\\