====PREPARATION OF 1% SODIUM HYPOCHLORITE SOLUTION==== **MATERIALS REQUIRED** Measuring Cylinder, 5% Sodium Hypochlorite Solution, Water **METHOD OF PREPARATION** Take 200ml of 5% Sodium Hypochlorite solution in measuring cylinder Add 800ml of water in it Dispense it in the discarding jars Cover the discarding jars Note: Prepare it daily in the morning. ૧% હાઈપોક્લોરાઈટ બનાવવાની રીત જરૂરી વસ્તુઓ ૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર, હાઈપોક્લોરાઈટ સોલ્યુશન, પાણી બનાવવાની રીત -૧ લીટર ના મેજરીંગ સીલીન્ડર માં ૨૦૦એમ. એલ.સુધી હાઈપોક્લોરાઈટ સોલ્યુશન લેવુ.+૮૦૦ એમ.એલ. પાણી નાંખવુ.- સોલ્યુશન દરરોજ સવારે બનાવી ડીસ્કાર્ડીંગ જારમાં ભરવુ.-ડીસ્કાર્ડીગ જારની ઉપર ઢાંકણ ઢાંકો.